Highlight Of Last Week

Search This Website

Saturday, January 29, 2022

QUIZ

 







1. ખરજવું થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ નું નામ આપો





ANSWER= (B) ફૂગ
Explain:-

 


2. બેકટેરિયા થી થતો રોગ કયો છે ?





ANSWER= (D) ક્ષય
Explain:-

 



3. કોલેરા થવા માટે જવાબદાર કોણ છે ?





ANSWER= (A) બેક્ટેરિયા
Explain:-

 



4. પોલીયો શેનાથી થાય છે ?





ANSWER= (A) વાઈરસ
Explain:-

 



5. દુનિયા માંથી લગભગ નાબુદ થયેલો રોગ કયો છે ?





ANSWER= (D) શીતળા
Explain:-

 



6. બી.સી.જી.રસી કોની સામે રક્ષણ આપે છે ?





ANSWER= (D) ક્ષય
Explain:-

 



7. શીતળા ની રસી ના શોધક કોણ હતા ?





ANSWER= (D) એડવર્ડ જેનર
Explain:-

 



8. મેલેરિયા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે ?





ANSWER= (B) પ્રજીવ
Explain:-

 



9. મચ્છર દ્વારા કયો રોગ થાય છે ?





ANSWER= (A) મેલેરિયા
Explain:-

 



10. કયા પ્રકારનો સુક્ષમજીવ સ્વયંપોષી છે ?





ANSWER= (C) લીલ
Explain:-

No comments:

Post a Comment